team money9

Team money9

https://images.money9.com/gujarati/wp-content/uploads/2023/05/resize-16835265471291094807logo1.png
  • ડીપ ફેકથી કેવી રીતે બચશો? અસલી-નકલીની ઓળખ કેવી રીતે કરવી?

    ડીપ ફેકથી કેવી રીતે બચશો?

    વાસ્તવિક વિડિયોમાં હાજર વ્યક્તિના ચહેરા પર બીજા કોઈનો ચહેરો ફીટ કરવામાં આવે છે, પછી મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી તેમના અવાજમાં ફેરફાર કરવામાં આવે છે - આને ડીપફેક કહેવામાં આવે છે

  • મોબાઇલ સિમમાં રિસાયકલ્ડ નંબર આવી જાય તો શું કરશો?

    રિસાયકલ્ડ નંબર મળે તો શું કરવું?

    રિપોર્ટ્સ અનુસાર, ટેલિકોમ કંપનીઓ દર મહિને આવા 1 કરોડ નંબરના સિમ બજારમાં મોકલી રહી છે. આ એવા નંબરો છે જે અગાઉ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા હતા

  • 18 લાખ SIM Cards ડિએક્ટિવેટ થશેઃ સાયબર ગઠિયાઓ આ મોબાઈલ કનેક્શન દ્વારા લોકોને ચૂનો ચોપડતા હતા

    સાયબર ફ્રોડને ખાળવા ટેલિકોમ વિભાગ સક્રિય

    Mobile Connection Deactivation: તપાસમાં જાણવા મળ્યું છે કે, એક જ હેન્ડસેટમાં હજારો મોબાઈલ કનેક્શન એટલે કે કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કૌભાંડ આચરીને જનતાના કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા.

  • 4 જૂને ચૂંટણીના પરિણામ બાદ શેરબજારમાં આવશે જોરદાર તેજીઃ વડાપ્રધાન મોદી

    બજારની તેજી અંગે વડાપ્રધાને શું કહ્યું?

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ચૂંટણી પરિણામ પછીના સપ્તાહમાં શેરબજારમાં ટ્રેડિંગ કરનારા લોકો ટ્રેડિંગ કરતા-કરતા થાકી જશે.

  • કેમ જરૂરી છે ટર્મ ઇન્સ્યોરન્સ? જાણો 9 પોઇન્ટમાં

    સૌથી પહેલો અને સૌથી જરૂરી વીમો

    ટર્મ ઈન્સ્યોરન્સ એક પ્રકારની જીવન વીમા પોલિસી છે… જે એક ચોક્કસ સમયગાળા માટે પોલિસીધારકને ફાઇનાન્સિયલ કવરેજ પ્રદાન કરે છે… જો આ સમયગાળા દરમિયાન વીમાધારકનું મૃત્યુ થાય છે, તો કવરની રકમ નોમિનીને એકસાથે આપવામાં આવે છે. આનાથી પરિવારને નાણાકીય સુરક્ષા મળે છે.

  • શું ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી તમારા ક્રેડિટ સ્કોર પર અસર થાય?

    તો ઘટી જશે ક્રેડિટ સ્કોર

    શું ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી તમારા ક્રેડિટ સ્કોર પર ખરેખર અસર થાય છે? અને જો થાય છે તો આપણે તેને કેવી રીતે ટાળી શકીએ? આવો આ પ્રશ્નનો જવાબ આ વીડિયોમાં શોધીએ

  • કઠોળની મોંઘવારીમાંથી હમણાં નહીં મળે રાહતઃ જાણો શું છે કારણ

    કઠોળ છેક દિવાળી સુધી મોંઘા જ રહેશે...!

    ડિમાન્ડ-સપ્લાયનું ગણિત ખોરવાઈ ગયું હોવાથી કઠોળના ભાવ વધી રહ્યાં છે અને ઓક્ટોબરમાં નવો માલ બજારમાં આવે ત્યાં સુધી મોંઘા ભાવે કઠોળ ખાવા પડે તેવી શક્યતા છે.

  • ગોલ્ડ ETF શું છે અને કેમ તે રોકાણ માટે ગોલ્ડ જ્વેલેરી કરતા સારો વિકલ્પ છે?

    આ રીતે કરો ગોલ્ડમાં રોકાણ

    વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આવા સંજોગોમાં ઇન્વેસ્ટર રોકાણના સેફ ઓપ્શનમાં પૈસા લગાવે છે. આ જ કારણ છે કે ગોલ્ડની ડિમાંડ યથાવત છે અને ભાવ વધી રહ્યા છે

  • RBIની ટકોર છતાં બેન્કો મન મૂકીને આપી રહી છે જોખમી લોન

    ખાનગી બેન્કો જોખમી લોન આપવામાં આગળ

    રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) અનસિક્યોર્ડ લોનને બેંકો માટે એક મોટો ખતરો માની રહી છે પરંતુ બેંકો તેને સ્વીકારી રહી નથી. તેઓ અસુરક્ષિત લોનનું મોટાપાયે વિતરણ કરી રહી છે.

  • ડાયાબિટીસ, હ્રદયરોગ સહિતની 41 દવા સસ્તી થઈઃ સરકારે આવશ્યક દવાના ભાવમાં ઘટાડો કર્યો

    NPPAએ દવાના ભાવ ઘટાડ્યા

    ભારતમાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દી છે અને ભાવ ઘટવાથી તેમને ફાયદો થશે.